કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે માર્કેટમાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સની વાત કરીએ તો, સેન્સેક્સ 580 પોઇન્ટના ઘટાડા સાથે 76,798 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 180.75 પોઇન્ટના ઘટાડા સાથે 23,250 અંકે ખૂલ્યો હતો.
Source link