Life Style
Travel tips : મથુરા ,વૃંદાવનના દર્શન કરવા છે, તો અમદાવાદથી માત્ર 3 કલાકમાં પહોચી જશો આગ્રા
![Travel tips : મથુરા ,વૃંદાવનના દર્શન કરવા છે, તો અમદાવાદથી માત્ર 3 કલાકમાં પહોચી જશો આગ્રા Travel tips : મથુરા ,વૃંદાવનના દર્શન કરવા છે, તો અમદાવાદથી માત્ર 3 કલાકમાં પહોચી જશો આગ્રા](https://i2.wp.com/images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Ahmedabad-to-Agra-flight-timings-2-1.jpg?w=780&resize=780,470&ssl=1)
અહીં થોડીવાર રોકાયા બાદ તે આગ્રાથી બપોરે 1.55 કલાકે ઉપડશે અને સાંજે 4 કલાકે અમદાવાદ પહોંચશે. મુંબઈ, નાગપુર, ગોવા, કોલકાતા, ચેન્નાઈ અને બેંગ્લોરની ફ્લાઈટ્સ પણ આ એરલાઈન સાથે જોડવામાં આવશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસપી સિંહ બઘેલે કહ્યું કે આગ્રાને દેશના મોટા અને ઔદ્યોગિક શહેરો સાથે જોડવાના પ્રયાસો ચાલુ છે.
Source link