Life Style

સ્વપ્ન સંકેત : તમે ક્યારેય સપનામાં બ્રશ કે માથા પર મોટો ભારો જોયો છે?

તંગ : સપનામાં પોતાને અથવા કોઈ પરિચિતને તંગ હાલતમાં જોવું તે ખુશ ખબર મળવાના સંકેત છે. આ સપનું નવી સમસમયાઓ અને ચિંતાઓથી છુટકારો મળશે તેવા સંકેત આપે છે.

1 / 7

પૂજા : સપનામાં પોતાને અથવા બીજા કોઈને જપ-તપ કરતા જોવું તે અથવા પૂજા-પાઠ કરતા જોવું તે સુખ-સૌભાગ્ય મળવાના લક્ષણો છે. પણ આવું સપનું મોટા ભાગે ઓછું આવે છે.

2 / 7

વજન : પોતાના માથા પર વજન ઉપાડેલો જોવો તે કોઈ ચિંતા પરથી અને સંકટોથી છુટકારો મળશે તેવું દર્શાવે છે. સંપૂર્ણ ચિંતા દૂર થવાની સંભાવના છે.

3 / 7

ભંડારો : ભંડારો કરવો શુભ લક્ષણ છે. ઘર-પરિવારમાં ધન-સંપત્તિ આવશે તેના લક્ષણો દર્શાવે છે.

4 / 7

કોતરણી : કોઈ વસ્તુની કોતરણી થતા જોવી તે કાર્યમાં વિઘ્ન આવશે તેવા લક્ષણો છે. કાર્ય પડી ભાંગે છે.

5 / 7

બ્રશ : બ્રશ વડે શૂઝ સાફ કરતા જોવું કે શૂઝને પાલીશ કરતા જોવું તે કોઈ નવી કાર્યનો શુભારંભ દર્શાવે છે. કે તમે ટૂંક સમયમાં જ નવું કાર્ય કરી શકશો.

6 / 7

ભટ્ઠી : સપનામાં કોઈ પ્રકારની ભટ્ઠી જોવી નવા નિર્માણ કાર્યનું સૂચન કરે છે. કોઈને કોઈ નવા કાર્યનો આરંભ થશે એવો સંકેત આપે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

7 / 7

અમે આ ‘સ્વપ્ન સંકેત’ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે ‘દાદીમાની વાતો’ તેમજ ‘અવનવી રેસિપીની સ્ટોરી’ પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button