અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ 78 નિયમોમાં ફેરફાર કર્યો છે. સાથે જ વિવિધ વૈશ્વિક દ્રષ્ટિએ પણ ઘણા મહત્વના નિર્ણયો લીધા છે જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 1071 પોઇન્ટના ઘટાડા સાથે 76,001 અંક પર બંધ થયુ જ્યારે નિફ્ટી 291 પોઇન્ટના ઘટાડા સાથે 23,053 અંક પર બંધ થયો.
Source link