શુક્રવારે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં સ્થિતિ નબળી જોવા મળી. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 304.89 પોઇન્ટના ઘટાડા સાથે 76,215 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 114.75 પોઇન્ટ ઘટીને 23,090 અંક પર બંધ થયો. ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા.
શેર માર્કેટમાં ઘટાડો
મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, ઓઇલ-ગેસ અને ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, એનર્જી, ઓટો, પીએસઈ સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 329.92 પોઈન્ટ અથવા 0.43 ટકા ઘટીને 76,190.46 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 113.15 પોઈન્ટ અથવા 0.49 ટકા ઘટીને 23,092.20 પર બંધ થયો.
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, ઓઇલ-ગેસ અને ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, એનર્જી, ઓટો, પીએસઈ સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 329.92 પોઈન્ટ અથવા 0.43 ટકા ઘટીને 76,190.46 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 113.15 પોઈન્ટ અથવા 0.49 ટકા ઘટીને 23,092.20 પર બંધ થયો.
Source link