Life Style
Income Tax Benefits : LGBTQ+ લોકો પાસે આવકવેરા બચાવવા માટે છે આ સેવિંગ ઓપ્શન, આ રીતે તેમને મળે છે લાભ
તેમણે કહ્યું હતું કે સરકારે લગ્નના ફાયદાઓ અંગે LGBTQ+ સમુદાયના લોકોને સમાન તકો આપવાનું વિચારવું જોઈએ. એટલું જ નહીં, LGBTQ+ સમુદાયને લગ્ન પર રોજગાર લાભ, સંયુક્ત કર અને કર મુક્તિ, ઘરેલુ હિંસાથી રક્ષણ અને ઘણું બધું મળે છે.
Source link