Life Style

Condom Process : કોન્ડોમ કેવી રીતે બને છે ? જાણો તેની અંદર કેવી ચીજો વાપરવામાં આવે છે અને કંઈ રીતે કામ કરે છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) મુજબ, ભારતમાં 10% કરતા ઓછા પુરુષો કોન્ડોમનો ઉપયોગ કરે છે, જે જાગૃતિનો અભાવ દર્શાવે છે.

1 / 9

લોકોને કોન્ડોમ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ 'ઈન્ટરનેશનલ કોન્ડોમ ડે' ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોન્ડોમ દિવસનો હેતુ કોન્ડોમની મદદથી અસુરક્ષિત જાતીય સંબંધો દરમિયાન રોગોને રોકવાનો છે.

લોકોને કોન્ડોમ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ‘ઈન્ટરનેશનલ કોન્ડોમ ડે’ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોન્ડોમ દિવસનો હેતુ કોન્ડોમની મદદથી અસુરક્ષિત જાતીય સંબંધો દરમિયાન રોગોને રોકવાનો છે.

2 / 9

કોન્ડોમ લેટેક્ષમાંથી બને છે. તે એક કુદરતી રબર છે. જે છોડમાંથી કાઢવામાં આવે છે. આ પછી તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે.

3 / 9

છોડમાંથી મેળવેલા કુદરતી રબરને પાણી અને ઝીંક ઓક્સાઇડ સાથે ભેળવીને પ્રક્રિયા કરવામાં આવે છે. એક લિટર લેટેક્સમાંથી લગભગ 700 કોન્ડોમ બનાવી શકાય છે. જો કે તે ઘણી પ્રક્રિયાઓ પછી તૈયાર થાય છે.

4 / 9

જે લોકોને લેટેક્સથી એલર્જી હોય છે, તેમના માટે પોલીયુરેથીનમાંથી બનેલા કોન્ડોમ એક વિકલ્પ છે. પોલીયુરેથીન અને પોલિઆઇસોપ્રીનથી બનેલા કોન્ડોમ પણ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરી શકાય છે.

5 / 9

કોન્ડોમમાં લુબ્રિકેશન : કોન્ડોમની સપાટીને ચીકણી કરવા માટે સિલિકોન આધારિત લુબ્રિકન્ટનો ઉપયોગ થાય છે.

6 / 9

થિકનેસ અને ફ્લેક્સિબિલિટી : કોન્ડોમ ખૂબ જ થિક અને ફ્લેક્સિબલ બનાવવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ આરામદાયક રહે.

7 / 9

Flavors and Colors : કોન્ડોમ ફ્લેવર અને રંગોમાં પણ ઉપલબ્ધ છે, જે તેને વધુ અનુકુળ અને આરામદાયક બનાવે છે.

8 / 9

Quality Testing : દરેક કોન્ડોમનું ઇલેક્ટ્રોનિક  ટેસ્ટિંગ અને પ્રેસર ટેસ્ટ કરવામાં આવે છે, પછી તે બજારમાં સેલિંગ માટે મુકવામાં આવે છે. કોન્ડોમનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત સલામતી માટે જ નહીં પરંતુ સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ જરૂરી છે. યોગ્ય માહિતી અને જાગૃતિ સાથે, લોકો ખચકાટ વિના કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે.

9 / 9

સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ જાણવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button