![Premanand Maharaj Net Worth : પ્રેમાનંદ મહારાજ પાસે કેટલી સંપત્તિ છે? જાણો તમામ માહિતી Premanand Maharaj Net Worth : પ્રેમાનંદ મહારાજ પાસે કેટલી સંપત્તિ છે? જાણો તમામ માહિતી](https://i3.wp.com/images.tv9gujarati.com/wp-content/uploads/2025/02/Premanand-Ji-Maharaj-Net-Worth-7-1.jpg?w=780&resize=780,470&ssl=1)
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રેમાનંદજી મહારાજ કહે છે કે તેમની પાસે કોઈ અંગત મિલકત નથી. તેમના નામે કોઈ બેંક ખાતું નથી કે કોઈ પણ પ્રકારની સ્થાવર મિલકત (જમીન, ઘર, ફ્લેટ વગેરે) નથી. તેઓ સંપૂર્ણપણે તપસ્વી જીવન જીવે છે અને તેમની પાસે કોઈ ભૌતિક સંપત્તિ નથી.
Source link