Petrol-Diesel Price Today જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના આજના લેટેસ્ટ રેટ

આ બાબત ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. જો કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થઈ શકે છે.
પરંતુ હાલમાં કેન્દ્રીય તેલ કંપનીઓ દ્વારા આવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. જો કે ઓઈલ કંપનીઓએ માર્ચમાં સામાન્ય લોકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા કર્યા હતા, પરંતુ ત્યારથી કોઈ રાહત મળી નથી.
મહાનગરોમાં તેલના ભાવ-
દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમતની વાત કરીએ તો તે 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 103.50 રૂપિયા અને ડીઝલની પ્રતિ લીટર કિંમત 90.03 રૂપિયા છે.
જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.02 રૂપિયા છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.48 રૂપિયા પ્રતિ લીટર છે.
અમદાવાદ:
પેટ્રોલ: 94.49
ડીઝલ: 90.17
બેંગલુરુ
પેટ્રોલ: 102.92
ડીઝલ: 90.99
લખનઉ
પેટ્રોલ: 94.69
ડીઝલ: 87.81
ચંદીગઢ
પેટ્રોલ: 94.30
ડીઝલ: 82.45
પટના
પેટ્રોલ: 105.23
ડીઝલ: 91.49