એન્ટરટેઇનમેન્ટ

Kantara Chepter 1 એ રિલીઝ પહેલા કરી ધૂમ કમાણી, પુષ્પા-2 અને RRRના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડશે!

પ્રાઇમ વીડિયોએ ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ ના OTT રાઇટ્સ ખરીદ્યા છે. એવું કહેવાય છે કે પ્રાઇમ વીડિયોએ આ માટે નિર્માતાઓને 125 કરોડ રૂપિયાની મોટી રકમની ઓફર કરી છે. આને જોઈને કહી શકાય છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ હિટ થઈ ગઈ છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

‘કાંતારા: ચેપ્ટર 1’ 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દર્શકોની ઉત્સુકતા વધારવા માટે તેનું ટ્રેલર 20 સપ્ટેમ્બરની આસપાસ રિલીઝ થવાની ધારણા છે.

નિર્માતાઓએ જણાવ્યું હતું કે, ‘કાંતારા: ચેપ્ટર 1 ના ટ્રેલર માટે થિયેટરોમાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે.

અમારો ઉદ્દેશ્ય આ જ વસ્તુ સાથે ધમાલ મચાવવી અને ગાંધી જયંતિ પર થિયેટરમાં રિલીઝની ગતિ ચાલુ રાખવાનો છે. અનિલ થડાણી આ ફિલ્મને ઉત્તર ભારતમાં તેમના બેનર AA ફિલ્મ્સ હેઠળ રિલીઝ કરશે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button