Gold price today : સોનાના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં ગોલ્ડ કેટલું મોંઘું?

સોનાના સતત વધી રહેલા ભાવને કારણે રોકાણકારો હવે સોનાને એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે જોવે છે. સોનામાં રોકાણ એ લાંબા ગાળાએ સુરક્ષિત અને નફાકારક બની શકે છે. જો તમે પણ તહેવારોમાં ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો, તો જાણી લો તમારા શહેરમાં કેટલા છે સોનાના ભાવ?
બેંગલોર
બેંગલોરમાં આજે 7 ઓક્ટોબરે 22 કેરેટ સોનાના ભાવ રૂપિયા 1,09,455 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,19,405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હી
દિલ્હીમાં આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 22 કેરેટ માટે 1,09,613 રૂપિયા છે જ્યારે 24 કેરેટ માટે 1,19,563 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ
મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 1,09,467. રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 1,19,417 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઈ
ચેન્નઈમાં આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 22 કેરેટ માટે 1,09,511 રૂપિયા છે જ્યારે 24 કેરેટ માટે 1,19,471 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકત્તા
કોલકત્તા માં આજે 22 કેરેટ સોનાનો ભાવ 1,09,465 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,19,415 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ
અમદાવાદમાં આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 22 કેરેટ માટે 109,232 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 119,249 રૂપિયા છે.