બિઝનેસ
Adani group : અદાણી ગ્રુપ સાથે આ કંપનીનું થશે મર્જર, CCIએ આપી લીલીઝંડી

અદાણી ગ્રુપને JALના સિમેન્ટ પ્લાન્ટ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને હોટેલ્સ મળશે. અદાણીની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાજરી મજબૂત થશે.
અંબુજા અને એસીસી પછી અદાણી સિમેન્ટ બિઝનેસમાં પણ વધુ શક્તિશાળી ખેલાડી બનશે. લેણદારોને આ સોદામાંથી રીકવરીનો માર્ગ મોકળો બનશે.
અદાણી ગ્રુપ ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં તેની પહોંચ વધારી રહ્યું છે
હવે અદાણી દ્વારા JALની ખરીદીએ ગ્રુપના બાકીના વ્યવસાયોને પણ ફરીથી શરૂ કરવા માટેનું એક પગલું છે. અદાણી ગ્રુપ ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં તેની પહોંચ વિસ્તરી રહ્યું છે. હવે અદાણીનું પ્રભુત્વ રિયલ એસ્ટેટ, હોટેલ્સ અને સિમેન્ટમાં વધારી રહ્યું છે.