સ્પોર્ટ્સ

ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બાદશાહ, ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર

ઈંગ્લેન્ડ ટીમનો ખેલાડી જો રૂટ આઈસીસી મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નંબર-1 ટોપ પર છે. જ્યારે શુભમન ગિલ 784 રેટિંગ પોઈન્ટ સાથે વન-ડેમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ અભિષેક શર્માએ 30 જુલાઈના રોજ T20 રેન્કિંગમાં નંબર-1 બેટરનું સ્થાન મેળવ્યું છે.

બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર

આસીસી મેન્સની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર-1 બોલર છે. તેના 898 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે વન-ડે બોલિંગ રેન્કિંગમાં 671 પોઈન્ટ સાથે શ્રીલંકાનો મહિષ તિક્ષણા પ્રથમ સ્થાને છે. ભારતીય બોલર કુલદીપ યાદવ 650 પોઈન્ટ સાથે આ યાદીમાં બીજા નંબર પર છે.

જાડેજા અને હાર્દિક નંબર-1 ઓલરાઉન્ડર

રવિન્દ્ર જાડેજા આઈસીસ મેન્સ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-1 બોલર છે. જ્યારે ટી20માં ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા દુનિયાનો નંબર-1 ખેલાડી બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button