- હરિહરાનંદે વ્યક્તિગત રીતે ખોટું કર્યું : ઋષિ ભારતી
- સંતને ક્યારેય પદની લાલસા હોતી નથી
- પહેલા આ મુદે સમાધાન થયું હતું
અમદાવાદમાં સરખેજ ભારતી આશ્રમમાં ફરી વિવાદ થયો છે. જેમાં ઋષિ ભારતીએ નિવેદન આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે હરિહરાનંદે વ્યક્તિગત રીતે ખોટું કર્યું છે. સંતને ક્યારેય પદની લાલસા હોતી નથી. પહેલા આ મુદે સમાધાન થયું હતુ. સમાધાન બાદ આ પ્રકારનું કૃત્ય થયું છે. મને જાતિવાદ મુદ્દે હેરાન કર્યો છે.
60 વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે બાપુ?
60 વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે બાપુ? સરખેજમાં ઋષિભારતી બાપુનું પદ નક્કી કરાયું હતું. ભારતીબાપુની મેં સેવા કરી છે. કોર્ટના ચુકાદાને અમે માન આપીશું. ભારતી બાપુ દેવલોક થયા ત્યારે 42 લાખ લઈને જતા રહ્યા. 4 આશ્રમની વાત કરો છો. નર્મદાનો આશ્રમ ભારતી આશ્રમની પ્રોપર્ટી નહી. આશ્રમ નર્મદા નિગમની પ્રોપર્ટી હોવાનો પુરાવો આવ્યો છે. તેમજ ટ્રસ્ટી મુકેશ પટેલે ધર્મની જગ્યા પચાવી લીધી છે. આ હરિહરાનંદે વ્યક્તિગત રિતે ખોટું કર્યું છે સંતને ક્યારેય પદની લાલસા હોતી નથી. પહેલા આ મુદે સમાધાન થયું હતું છતાં અચાનક આ પ્રકારનું કૃત્ય થયું છે.
નર્મદા નિગમની પ્રોપર્ટી હોવાનો પુરાવો સામે આવ્યા
સરખેજમાં ઋષિભારતી બાપુનું પદ નક્કી કરાયું હતું. ભારતીબાપુની સેવા મેં કરી છે. મારી સાથે કોઈ અન્યાય નહીં કરે માટે જ પહેલાથી નક્કી કરાયું છે. કોર્ટનો ચુકાદો બાકી છે કોર્ટના ચુકાદાને અમે માન આપીશુ. હું પ્રોપર્ટી માટે સંત બન્યો નહીં. 60 વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે એ બાપુ. ભારતી બાપુ દેવલોક થયા ત્યારે 42 લાખ લઈને ફોર્ચ્યુનર કાર લઈને જતા રહ્યા હતા. 4 આશ્રમની વાત કરો છો તો નર્મદાના આશ્રમે ભરતી આશ્રમની પ્રોપટી નહિ તેમજ નર્મદા નિગમની પ્રોપર્ટી હોવાનો પુરાવો સામે આવ્યા છે.
Source link