Life Style
Amazon Navratri Sale 2024 : સસ્તામાં ખરીદો સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ, મળશે 75% સુધીનું ડિસ્કાઉન્ટ
Amazon Great Indian Festival 2024 : ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને નવરાત્રી માટે ખાસ સ્ટોર શરૂ કર્યો છે. આ સ્ટોરનું નામ એમેઝોન નવરાત્રી સ્ટોર છે. જેમાં તમને તહેવારોની ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળશે. આ સ્ટોર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલના ભાગરૂપે કાર્યરત થયો છે. નવરાત્રી સ્ટોર 12 ઓક્ટોબર, 2024 સુધી ચાલશે અને ટ્રેન્ડી ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, ઉત્સવની વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ વગેરે સહિતની પ્રોડક્ટ્સ ભારે ડિસ્કાઉન્ટ પર ઓફર કરશે. નવરાત્રિ સ્ટોર્સમાં સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
Source link