Life Style

Amazon Republic Day Offers : ફોનથી લઈને ઘરગથ્થુ વસ્તુઓ સુધી, સેલમાં 50 ટકા સુધી સસ્તામાં ઉપલબ્ધ છે આ પ્રોડક્ટ

ગણતંત્ર દિવસ 2025 પહેલા જ એમેઝોન પર મોબાઇલ ફોન અને ઘરવખરીની વસ્તુઓ સસ્તા ભાવે વેચાવા લાગી છે. આનો અર્થ એ થયો કે આ ઓછી કિંમતે નવા ફોન અને ઘરેલું ડિવાઈસ ખરીદવાની એક બેસ્ટ તક છે. એમેઝોન પર 23 જાન્યુઆરીથી Fab Phone Fest સેલ શરૂ થયો છે જે 27 જાન્યુઆરી સુધી લાઇવ રહેશે. આ સમય દરમિયાન તમે ઓછી કિંમતે મોંઘા સ્માર્ટફોન મેળવી શકો છો. સેલમાં પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ ઉપરાંત તમે વધારાની બચત માટે બેંક ઑફર્સનો પણ લાભ લઈ શકો છો.

1 / 5

એમેઝોન સેલમાં તમે OnePlus 13R ના 12 GB / 256 GB સ્ટોરેજ વેરિઅન્ટને બેંક ઑફર્સ સાથે 42,998 રૂપિયાને બદલે 39,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા 5G ના 12 GB RAM / 256 GB સ્ટોરેજ વેરિઅન્ટને 52 ટકાના ડિસ્કાઉન્ટ પછી 71,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે.

2 / 5

Honor 200 5G ફોનનો 8GB / 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 40% ડિસ્કાઉન્ટ પછી 23,998 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, પરંતુ બેંક કાર્ડ ડિસ્કાઉન્ટનો લાભ લીધા પછી આ મોડેલ બેંક અને કૂપન ડિસ્કાઉન્ટ પછી 19,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. Motorola Razr 50 નું 8GB RAM / 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 54,998 રૂપિયામાં વેચાઈ રહ્યું છે પરંતુ બેંક ઓફર પછી તમે આ ફોન 49,999 રૂપિયામાં મેળવી શકો છો.

3 / 5

Hitachi 1.5 Ton 3 Star AC : આ 1.5 ટન સ્પ્લિટ એસી મોડેલ એમેઝોન પર 41 ટકાના ડિસ્કાઉન્ટ પછી 36,990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ મર્યાદિત સમયગાળાની ડીલનો લાભ લેવા ઉપરાંત જો તમે HDFC, Axis અથવા Federal Bank કાર્ડ દ્વારા ચુકવણી કરો છો તો તમે વધારાના 2,000 રૂપિયા પણ બચાવી શકો છો.

4 / 5

Fully Automatic Washing Machine : હાયર કંપનીના આ 8 કિલોગ્રામ વોશિંગ મશીનનું ટોપ લોડ વેરિઅન્ટ એમેઝોન પર 50 ટકા ડિસ્કાઉન્ટ પછી 17,490 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ વોશિંગ મશીન ખરીદતી વખતે તમે 2,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

5 / 5

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button