ENTERTAINMENT

Bollywood: પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન 8 વર્ષ બાદ બોલિવૂડમાં પુનરાગમન કરશે

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન છેલ્લે 2016માં કરણ જોહરની ફ્લ્મિ ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘કપૂર એન્ડ સન્સ’માં જોવા મળ્યો હતો.

ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના કારણે તે પોતાના દેશ પરત ર્ફ્યો હતો, પરંતુ અભિનેતાના ભારતીય ચાહકો તેના બોલિવૂડમાં પાછા ફ્રવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે ચાહકોની લાંબી રાહનો અંત આવ્યો છે. ફ્વાદ ખાન ટૂંક સમયમાં રોમેન્ટિક કોમેડી ફ્લ્મિ ‘અબીર ગુલાલ’માં જોવા મળશે. ફ્વાદ ખાનની આ ફ્લ્મિ એક લવ સ્ટોરી છે. ફ્લ્મિના નિર્દેશક આરતી એસ બાગરીએ કહ્યું કે, આ ફ્લ્મિ પ્રેમ વિશે છે. આ ફ્લ્મિ બે લોકોની સફર પર આધારિત છે જેમાં બંને અજાણતાં એકબીજાને મદદ કરે છે. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. વિવેક બી અગ્રવાલ, અવંતિકા હરી અને રાકેશ સિપ્પી દ્વારા નિર્મિત, આ પ્રોજેક્ટ ખૂબ જ મનોરંજનનું વચન આપે છે. ફ્લ્મિ અંગે નિર્માતા કહે છે કે, ‘ફ્વાદની ઘણી મોટી ફેન ફેલોઇંગ છે અને અમને આશા છે કે લોકોને તેની ફ્લ્મિ ગમશે. ચાહકોને ફ્વાદ ખાન અને વાણી કપૂરની કેમેસ્ટ્રી પણ ગમશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button