Life Style
Brain rot : વધુ પડતું ઓનલાઈન કન્ટેન્ટ, રીલ્સ જોવાથી થાય છે આ રોગ ! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
હાલના સમયમાં હાથમાં મોબાઈલ રાખી સતત લોકો એક જ વસ્તુ સર્ફિંગ કરતાં રહે છે. મહત્વનું છે કે વધુ પડતી રીલ્સ જોવાના કારણે એક બીમારી થાય છે જેનું નામ છે ‘બ્રેઈન રોટ’.
Source link