જ્યારે બાળક જમતું ન હોય તો તેની માતા બાળકને ફોન આપી દે છે. તો બાળક ફોન કે પછી ટીવી જોતું જોતું જમવા લાગે છે. જ્યારે કોઈના દ્વારા ટોકવામાં આવે તો તેમની માતા એવું કહે છે કે, ભલે જોવો ફોન અને ટીવી પરંતુ બાળક પેટ ભરીને જમી તો લે છે.
Source link