NATIONAL

મહારાષ્ટ્રમાં વિભાગોની થઈ વહેંચણી, જાણો કયા નેતાને શું મળી જવાબદારી

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના મંત્રીઓની શપથ ગ્રહણ બાદ શનિવારે (21 ડિસેમ્બર) તેમના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. મહાયુતિના કુલ 39 મંત્રીઓએ રવિવારે (15 ડિસેમ્બર) શપથ લીધા હતા. જેમાં 33 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.

સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ વિભાગ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને શહેરી વિકાસ, આવાસ, જાહેર બાંધકામ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સિવાય ચંદ્રશેખર બાવનકુલેને રેવન્યુની જવાબદારી સોંપવામાં આવી છે.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button