Dhanteras 2024 Date : વૈદિક કેલેન્ડર મુજબ તેરસ તિથિ મંગળવાર 29 ઓક્ટોબર, 2024 ના રોજ સવારે 10:31 વાગ્યે શરૂ થશે અને ત્રયોદશી તિથિ બીજા દિવસે, 30 ઓક્ટોબર, 2024, બુધવારે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
Source link