Life Style

Diwali 2024 :બાળકો પાસે આ કામ કરાવો એટલા વ્યસ્ત થઈ જશે કે ફટાકડા ફોડવાનું નામ પણ નહીં લે

દિવાળી પર ઘરમાં લક્ષ્મી અને ભગવાન ગણેશની પુજા કરવામાં આવે છે. તમે પુજામાં પાડોશીઓ, સંબંધીઓ,ફ્રેન્ડ તેમજ બાળકોના મિત્રોને પણ બોલાવી શકો છો. પુજાની તૈયારીમાં બાળકોની મદદ જરુર લેવી. તેમજ તેને રીતિ રિવાજ વિશે પણ જણાવો. આનાથી બાળકોનું ધ્યાન ફટાકડાથી દુર રહેશે, મન લગાવી પુજા કરશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button