Life Style

Dudh Poha Recipe : શરદ પૂનમની રાત્રે બનાવો સ્વાદિષ્ટ દૂધ – પૌંઆ, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

દૂધ – પૌંઆ બનાવવા માટે સૌથી પહેલા કેટલીક સામગ્રીની જરુર પડશે. જેમાં દૂધ, પૌંઆ, ખાંડ અથવા સાકર, ઈલાયચી પાઉડર, કસ્ટર પાઉડર, જાયફળ, ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓની જરુર પડશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button