Life Style

સ્વપ્ન સંકેત : તમને ક્યારેય ઊંઘમાં હિંચકો કે ટાઈપરાઈટર દેખાયા છે? તે શું આપે છે સંકેતો જાણો

હિંચકો – હિંચકામાં હિચકવું કે એવું જોવું તે કોઈ પણ કામમાં બાધા અને પ્રગતિમાં અવરોધો ઊભા થવાના સંકેતો છે.

1 / 5

ઝોળી - કોઈ પાસે ઝોળી ફેલવવી, ભીખ માંગવી કે તેવું જોવું તે શુભ લક્ષણો માનવામાં આવે છે. કોઈ સાધુ કે ભીખારીને આવી રીતે જોવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઝોળી – કોઈ પાસે ઝોળી ફેલવવી, ભીખ માંગવી કે તેવું જોવું તે શુભ લક્ષણો માનવામાં આવે છે. કોઈ સાધુ કે ભીખારીને આવી રીતે જોવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

2 / 5

ટકરાવું- સપનામાં કોઈ નિર્જીવ વસ્તુ સાથે ભટકાવું શુભ માનવામાં આવ્યું છે. કોઈ સજીવ વસ્તુ સાથે ભટકાવું અશુભ માનવામાં આવે છે. માત્ર ગાય સાથે જ ટકરાવવું શુભ માનવામાં આવે છે.

ટકરાવું- સપનામાં કોઈ નિર્જીવ વસ્તુ સાથે ભટકાવું શુભ માનવામાં આવ્યું છે. કોઈ સજીવ વસ્તુ સાથે ભટકાવું અશુભ માનવામાં આવે છે. માત્ર ગાય સાથે જ ટકરાવવું શુભ માનવામાં આવે છે.

3 / 5

ટહેલવું - તમે ક્યાય એકલા ફરો છો, અથવા સેર કરો છો તો તેને ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે.  ટાંકવું  - કોઈ વસ્તુને ટાંકવી કે ટાંકતા જોવી તે, તે વસ્તુ ખોવાઈ જશે તેમજ ચોરી થવાનો સંકેત રહેલો છે.

ટહેલવું – તમે ક્યાય એકલા ફરો છો, અથવા સેર કરો છો તો તેને ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. ટાંકવું – કોઈ વસ્તુને ટાંકવી કે ટાંકતા જોવી તે, તે વસ્તુ ખોવાઈ જશે તેમજ ચોરી થવાનો સંકેત રહેલો છે.

4 / 5

ટાઈપ - છાપખાનામાં કોઈ વસ્તુને ટાઈપ થતા જોવી, ટાઈપરાઈટર પર સેટિંગ થતા જોવું તે કોઈ પરિક્ષા કે ઈન્ટરવ્યૂમાં સફળ થતા દર્શાવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

ટાઈપ – છાપખાનામાં કોઈ વસ્તુને ટાઈપ થતા જોવી, ટાઈપરાઈટર પર સેટિંગ થતા જોવું તે કોઈ પરિક્ષા કે ઈન્ટરવ્યૂમાં સફળ થતા દર્શાવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

5 / 5

અમે આ ‘સ્વપ્ન સંકેત’ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે ‘દાદીમાની વાતો’ તેમજ ‘ફેમસ લોકોના ફેમિલિ ટ્રી’ પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને   જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button