BUSINESS

Gold Price Today: 7 જાન્યુઆરીએ સસ્તું થયુ સોનુ, જાણો 10 ગ્રામનો ભાવ

આજે મંગળવાર 7 જાન્યુઆરી 2025ના રોજ સોનાના ભાવમાં જે વધારો થઇ રહ્યો છે તેની પર આજે બ્રેક વાગી છે. ગઈકાલની સરખામણીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,800 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 72,300 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ આજે દેશના મહાનગરોમાં આજે શું છે ભાવ

ચાંદીના ભાવ
7 જાન્યુઆરી, 2025ના રોજ ચાંદીની કિંમત 91,400 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.91,500 હતો.

દિલ્હીમાં સોનાની કિંમત
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 72,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં સોનાની કિંમત
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 72,140 રૂપિયા છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 78,700 રૂપિયા છે.

કોલકાતા અને મુંબઈમાં સોનાની કિંમત
હાલમાં, મુંબઈ, કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 72,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભોપાલ અને અમદાવાદમાં સોનાની કિંમત
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 72,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 78,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જયપુર અને ચંદીગઢમાં સોનાની કિંમત
આ બંને શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમત 72,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં સોનાની કિંમત
હૈદરાબાદમાં 22 કેરેટ સોનું 72,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો ભાવ 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનૌમાં સોનાની કિંમત
લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 72,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વિશાખાપટ્ટનમમાં સોનાની કિંમત
વિશાખાપટ્ટનમમાં 24 કેરેટ સોનાની કિંમત 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 72,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ટનામાં સોનાની કિંમત
પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 78,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 72,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભારતમાં સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
સોનાની કિંમત દરરોજ બદલાતી રહે છે. આ તે દર છે જેના પર ગ્રાહકો સોનું ખરીદે છે. તેના ભાવને અસર કરતા ઘણા પરિબળો છે, જેમ કે વિશ્વની આર્થિક સ્થિતિ, મોટા દેશો વચ્ચેનો તણાવ અને સોનાની માંગ અને પુરવઠો. ભારતમાં સોનાની કિંમત માત્ર આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થતી નથી, પરંતુ તેની અસર આયાત ડ્યુટી, ટેક્સ અને રૂપિયા-ડોલરના દરથી પણ થાય છે. આપણા દેશમાં સોનું માત્ર રોકાણનો એક માર્ગ નથી, પરંતુ તહેવારો અને લગ્નોમાં તેનું વિશેષ મહત્વ છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button