અમદાવાદમાં ખાણીપીણીના એકમો પર ચેકિંગ,AMCએ 15 દિવસમાં 824 એકમોમાં ચેકિંગ કર્યું,અનહાઇજેનિક ખોરાક મુદ્દે લેવાયા પગલાં,પ્રિન્સ કોર્નર, કૃણાલ સ્વીટ્સ સીલ કરાયા,ભૈરવનાથ ભાજીપાઉં, પાર્થ એન્ટરપ્રાઇઝને સીલ કરાયા,ખાણીપીણીના 385 સેમ્પલ એકત્ર કરાયા,શાકભાજીના 210, ફ્રૂટના 60 સેમ્પલ લેવાયા,355 એકમોને નોટિસ ફટકારાઇ.મહુધાનો ડિજીટલ અરેસ્ટ સાયબર ફ્રોડ મામલો,મહુધા તાલુકાના મહીસામાં વૃદ્ધ દંપતી ડિજીટલ ફ્રોડનો મામલો,વિદેશમાં રહેતા દીકરા અને પરિવાર માટે ડ્રગ્સ અને અન્ય કેશ ન થાય તે માટે ચૂકવ્યા હતા 61 લાખ,61 લાખ રૂપિયા નું ઓનલાઈન ટ્રાજનેક્શન કરાવનાર આરોપી ઝડપાઈ અને જેલ હવાલે કરાયો.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link