ખ્યાતિ હોસ્પિટલની કાળી કરતૂતમાં મોટા સમાચાર,અગ્રસચિવે CEA હેઠળ ખ્યાતિનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું,ખ્યાતિમાં દર્દીઓના હૃદય ચીરી પૈસા પડાવવાનો ખેલ,દ્વિવેદીને ખ્યાતિ પ્રત્યે પ્રેમ કે 2022ના કાંડથી અજાણ ?,નવેમ્બર 2022માં કલોલના ધમાસણામાં કેમ્પ યોજ્યો,12ને ખ્યાતિ લઈ જવાયા હતા, 2ના મોત થયા હતા.અમદાવાદમાં ટેન્કરની ટક્કરે મહિલાનું મોત,સિંગરવા શાક માર્કેટ પાસેનો બનાવ,ટેન્કર ચાલકે મહિલા સહિત બેને મારી ટક્કર,મહિલાનું ઘટના સ્થળે મોત,ટેન્કર ચાલક કાળુભાઇ મીણાની ધરપકડ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link