વડોદરામાં બે જગ્યાએ આગના બનાવો,રેલવે સ્ટેશન નજીક કચરામાં લાગી આગ,ફતેગંજ સેફ્રોન ટાવરની સામે મકાનમાં આગ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો,સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહીં.રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત,પવનોની દિશા બદલાતા રહેશે ઠંડીનો ચમકારો,રાજ્યમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો,ગઈકાલ કરતા આજે ઠંડીથી આંશિક રાહત,પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીની અસર રહેશે,ડીસા, રાજકોટ ,પાલનપુરમાં ઠંડીની વધુ અસર વર્તાઈ,અમદાવાદ 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link