રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ હરિયાણાના જીંદમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મધ્યરાત્રિએ થયેલા આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Source link