રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી છે. તેમાં આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આજે કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે.
વડોદરા અને છોટા ઉદેપુર અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.
Source link