GUJARAT

ગુજરાતના તાજા સમાચાર LIVE : સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર

રાજયમાં આજથી વરસાદનું જોર ઘટશે.રાજય પરથી વરસાદી સિસ્ટમ દૂર થઈ.આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી.મહીસાગર, ભરૂચ, વલસાડમાં રહેશે હળવો વરસાદ.અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી.દહેગામ તાલુકા પંચાયતની કચેરીમાં આગ.કચેરીના સર્વર રૂમમાં આગ લાગતા દોડધામ.ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો.મોરબીમાં ખાનગી ઓફીસ સળગાવવા પ્રયાસ.50 હજાર ઉછીના આપવાની ના કહેતા બબાલ થઈ.ઓફિસ સળગાવવા આવેલા શખ્સો CCTVમાં કેદ.ઓફિસના માલિકે નોંધાવી ફરિયાદ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button