GUJARAT

Gujarat Latest News Live : નરોડામાં માતા-પુત્રનો આપઘાત

અરવલ્લીના મેઘરજમાં મોડીરાત્રે જૂથ અથડામણ,અથડામણમાં હોમગાર્ડ સહિત 6ને ઈજા,ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડયા,મેઘરજમાં હાલ અજંપાભર્યો માહોલ,પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી,જૂથ અથડામણનું કરણ હજુ અકબંધ.નવસારીના ગણદેવી રોડ પર કાર પલટી,અંધારામાં કારચાલકને ડિવાઈડર ન દેખાતા ઘટના,ડિવાઈડર કૂદીને સામેના રોડ પર કાર પલટી,કારમાં સવાર તમામ લોકોનો બચાવ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button