દહેગામ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા સાવધાન,કેનાલ ઉપરના બ્રિજની પેરાફિટ, ફૂટપાથનો ભાગ તૂટ્યો,ફૂટપાથનો 30થી 40 ફૂટનો ભાગ તૂટી પડતા હાલાકી,મોડી રાત્રે રાયપુર પાસે નર્મદા કેનાલના બ્રિજનો બનાવ,બેરિકેડિંગ કરીને એક સાઈડનો રોડ બંધ કરી દેવાયો.નડીયાદ પાસે અકસ્માતમાં 1નું મોત,એસિડ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત,અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત,કેબીનનું પતરું કાપીને ક્લિનરને બહાર કાઢ્યો.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link