Life Style
Health tips : દાંત, વાળ અને હાંડકાને મજબુત બનાવે છે તલ, ત્વચાને પણ ચમકદાર બનાવવામાં મદદ કરશે
તલમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આપણે ખાવાનું પસંદ કરીએ છીએ, તલ સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તલને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તલમાં કોપર, પ્રોટીન,મેગ્નેશિયમ, કેલ્સિયમ,ઓમેગા-3 ,ફેટી એસિડ અને ફાયબર ભરપુર માત્રામાં મળે છે.
Source link