GUJARAT

દેશ-વિદેશના સમાચાર LIVE: અમદાવાદમાં 22.28 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે. રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરશે. સાંસદના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button