Life Style
Husband Wife Relationship : પતિ-પત્ની વચ્ચેના ઝગડાને દૂર કરશે આ જ્યોતિષી ઉપાયો, દાંપત્ય જીવનમાં વધશે ‘પ્રેમ’
જો તમને લાગે કે તમારા વૈવાહિક જીવનમાં કોઈ તિરાડ પડી ગઈ છે અને બધી કોશિશ કરવા છતાં તે સુધરી રહી નથી, તો તમારા જીવનસાથી સાથે મધુર સંબંધ બનાવવા માટે તમારા બેડરૂમમાં રાધા-કૃષ્ણનો એકબીજાને આલિંગન કરતો ફોટો લગાવો. એવું માનવામાં આવે છે કે આ વાસ્તુ સંબંધિત ઉપાય અપનાવવાથી પતિ-પત્નીના સંબંધોમાં ચમત્કારિક પરિવર્તન આવે છે.
Source link