Life Style

Baby Planning Yoga : મા બનવાની તૈયારી કરી રહ્યા છો? તો રોજ શરુ કરી દો આ યોગાસનો

સુપ્ત બદ્ધકોણાસન : મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અને જે મહિલાઓ ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહી છે તેઓ આ યોગાસન કરવાથી ઘણો ફાયદો મેળવી શકે છે. આ યોગ આસન પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓને ઘટાડે છે અને ગર્ભધારણમાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત જો આ યોગાસન ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે તો તે નબળાઇ, થાકને અટકાવે છે અને ડિલિવરી પણ સરળ બનાવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button