SPORTS

IND vs AUS Test Live: પ્રથમ બોલે જયસ્વાલ આઉટ, ભારતની ખરાબ શરૂઆત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ શરૂ થઈ રહી છે. આ ડે નાઈટ ટેસ્ટ છે. પિંક બોલથી રમાતી આ ટેસ્ટ એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસ હવે રસપ્રદ બની ગઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button