તમારું આહાર વજન ઘટાડવામાં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય તમે દિવસભર કઈ શારીરિક પ્રવૃત્તિ કરો છો તે મહત્વનું છે. સ્વસ્થ રહેવા અને સ્થૂળતા ઘટાડવા માટે, દરરોજ 45-મિનિટ ચાલવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ જે લોકો પાસે સમય ઓછો છે તેઓ પણ 10-મિનિટની Running કરી અનેક લાભ મેળવી શકે છે. દરરોજ 10 મિનિટ દોડવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે અને વજન પણ ઝડપથી ઘટે છે. ત્યારે ચાલો જાણીએ રોજ 10 મીનીટ રનીંગ કરવાથી શું ફાયદા થાય છે.
Source link