NATIONAL

Nepal Bus Accident: નેપાળમાં મોટી દુર્ઘટના, 40 યાત્રીઓ ભરેલી બસ નદીમાં ખાબકી

  • નેપાળ જઇ રહેલી બસ નદીમાં ખાબકી
  • બસમા સવાર હતા 40 યાત્રીઓ
  • બસ પોખરાથી કાઠમંડુ જઇ રહી હતી

નેપાળ જઇ રહેલી ભારતીય બસ નદીમાં સમાઇ છે. જેમાં 40 યાત્રીઓ સવાર હતા. યુપી નંબર ધરાવતી બસ નદીમાં ખાબકી છે.નેપાળના તનહું જિલ્લામાં ભારતીય યાત્રીઓ ભરેલી બસ માસ્યાગદી નદીમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા પોલીસે કાર્યાલય તનહું ના ડીએસપી દીપકકુમાર રાયના અનુસાર યુપી એફટી 7623 નંબર ધરાવતી બસ નદીમાં પડી ગઇ છે. મળતી માહિતી અનુસાર આ બસ પોખરાથી કાઠમંડૂ જઇ રહી છે. 

વધુ અપડેટની રાહ જોવાઇરહી છે..


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button