GUJARAT

દેશ-વિદેશના સમાચાર Live : જમ્મુ કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયું

રાજ્યમાં ધો 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી,આજથી શરૂ થનારી પરીક્ષા 23 ઓક્ટોબર સુધી ચાલશે,અંદાજે 30 લાખ વિદ્યાર્થીઓ આપશે પ્રથમ કસોટી,પરીક્ષા પૂર્ણ થયા બાદ 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન,પરીક્ષા પૂર્ણ થયા બાદ 21 દિવસનું દિવાળી વેકશન.ઇઝરાયેલ પર હિઝબુલ્લાહનો સૌથી ઘાતક હુમલો,હિઝબુલ્લાહનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો,મિલિટરી બેઝ પર હુમલામાં 4 IDF સૈનિકો માર્યા ગયા,હુમલામાં અન્ય 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત,હાઇફાને નિશાન બનાવી 25 રોકેટ, મિસાઇલ છોડી.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button