![દેશ-વિદેશના સમાચાર LIVE: રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈ જાહેર કરશે પેકેજ દેશ-વિદેશના સમાચાર LIVE: રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈ જાહેર કરશે પેકેજ](https://i2.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/10/21/qqyi1tYWqmMAYtPPJYPnyRokkhnKuZrQQzqhSx97.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link