GUJARAT

Ahmedabad: બોપલમાં પાર્શ્વ જ્વેલરી હાઉસના નવા શોરૂમનું ઉત્સાહભેર સ્વાગત

ઘાટલોડિયા અને નિકોલ પછી હવે બોપલમાં પોતાના નવા કલેક્શન સાથે આવી ગયું છે. તો આ તક ચુકાય એવી નથી આજે જ મુલાકાત કરો આપના નજીકના પાર્શ્વના શોરૂમની* આજના સમયમાં જ્યારે સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે, પાર્શ્વ જ્વેલરી હાઉસ ખાસ તમામ લોકો માટે સૌથી ઓછા ગોલ્ડ રેટ સાથે હાજર છે.

પાછલા 16 વર્ષની સફ્રમાં કરિયાવરથી લઈને કુંભ સ્થાપન જેવા દરેક પ્રસંગોનું પાર્શ્વ જ્વેલરી હાઉસ સાક્ષી રહ્યું છે અને એટલે જ જ્યારે પ્રસંગ પાર્શ્વનો હોય તો પરિવાર પણ તો સાથે જ હોયને! આ નવા શોરૂમના મંગલ પ્રસંગે માત્ર 14 દિવસમાં આશરે 1 લાખ લોકોની ઉપસ્થિતિ જોઈ. જેમાં સંત-મહંતથી લઈને રાજકીય નેતાઓ, કલાકારો, સરકારી અધિકારીઓ, વકીલો, વેપારીઓ અને બિલ્ડર્સએ આનંદપૂરવક હાજરી આપી. અહીં આવનારા દરેક વ્યક્તિનું સાંભળીએ તો એક સૂરે એક જ જવાબ મળે કે પાર્શ્વ એટલે ભરોસો આવનારા વર્ષોમાં દીકરી કે દીકરાના લગ્નનું આયોજન કરતા હોવ કે કોઈના જન્મદિવસ કે ખાસ પ્રસંગનું આયોજન કરતા હો તો આ ઓફ્ર ખાસ આપના માટે છે આજે એડવાન્સમાં જોઈતું સોનું બુક કરો અને આવનારા 3 થી 27 મહિના પછી એટલુ જ સોનું તમે જે ભાવ આપ્યા હતા એ જ ભાવે મળશે. આ આખીય વાતનો હેતુ અમારા વર્ષોના સ્નેહ સ્વરૂપ ગ્રાહકો માટે હોય. આમાં ફ્લેક્સિબલ વિડ્રોલનો પણ ઓપ્શન તો ખરો જ. પાર્શ્વના સ્થાપક દર્શનભાઈ કહે છે કે સમય અને સોનાના ભાવ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યા છે. અને લોકો પ્રસંગોમાં કાપ મૂકતા રહે છે.

અમે આ મોટી સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને શ્રોષ્ઠ ભરોસા સાથે અપ્રતિમ ઓફ્ર આપી છે પારસ્પરિક પ્રગતિ અને પ્રેમ જ છે જે પાર્શ્વને સતત આગળ વધતા રહેવાનું બળ આપે છે. આવો વધતા સમયની સાથે હાથ મિલાવીને સન્માનભેર આગળ વધીએ એક નવી શરૂઆત કરીએ અને દરેક પ્રસંગે એકબીજાની સાથે રહીએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button