NATIONAL

Petrol-Diesel Price: આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કેટલો વધારો? જાણો મહાનગરોના ભાવ

દેશભરમાં આજે એટલે કે બુધવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .

કાચા તેલની કિંમત

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 74 ડોલરની ઉપર છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $73.46 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $70.96 પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ બુધવાર, સપ્ટેમ્બર 18, 2024 ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. જોકે રાજ્યોમાં નાના ફેરફારો જોવા મળી રહ્યા છે.

ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત


શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  94.44  90.11
ભાવનગર  95.85 

91.53
જામનગર  94.79  90.46
રાજકોટ  94.79  90.48
સુરત  94.31  90.00
વડોદરા  94.09  89.76


આ મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત


શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
દિલ્હી  94.72  87.62
મુંબઇ સિટી  104.21  92.15
કોલકાતા  103.94  90.76
બેંગ્લુરુ  102.86  88.94
ચેન્નાઇ  100.75  92.34



ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો

પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button