BUSINESS

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલને લઈ ગુડન્યૂઝ, જાણો ગુજરાતમાં શું છે ભાવ

  • પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા
  • રાષ્ટ્રીય સ્તરે આ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી
  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા છે

ઈન્ડિયન ઓઈલ કંપની દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત શેર કરે છે. આજે એટલે કે 24 ઓગસ્ટ શનિવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે આ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ લોકલ ટેક્સ સહિત અન્ય ટેક્સને કારણે રાજ્યો અને અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

મહાનગરોમાં પેટ્રોલના ભાવ  

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા છે.

કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.95 રૂપિયા છે.

ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા છે.

બેંગલુરુમાં પેટ્રોલનો ભાવ 102.84 રૂપિયા છે.

મહાનગરોમાં ડીઝલના ભાવ 

દિલ્હીમાં ડીઝલનો ભાવ 87.62 રૂપિયા છે.

મુંબઈમાં ડીઝલનો ભાવ રૂ. 92.15 છે.

કોલકાતામાં ડીઝલનો ભાવ 91.76 રૂપિયા છે.

ચેન્નાઈમાં ડીઝલનો ભાવ રૂ. 92.34 છે.

બેંગલુરુમાં ડીઝલનો ભાવ 88.95 રૂપિયા છે.

અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના પ્રતિ લિટર ભાવ

રાજ્ય  પેટ્રોલ ભાવ  ડીઝલ ભાવ
ગુજરાત  94.71  90.39
આંધ્ર પ્રદેશ  108.29  96.17
આસામ  97.14  89.38
ચંદીગઢ  94.24  82.4
છત્તીસગઢ  100.39  93.33
ગોવા  96.52  88.29
દિલ્હી  94.72  87.62
દાદરા નગર હવેલી  92.51  88

શા માટે દરેક શહેરમાં ઇંધણના દર અલગ-અલગ છે?

પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અલગ-અલગ ટેક્સના કારણે કિંમતોમાં તફાવત છે. વિવિધ રાજ્ય સરકારો અલગ-અલગ દરે કર વસૂલે છે જેમાં મ્યુનિસિપલ ટેક્સનો પણ સમાવેશ થાય છે. લોકલ ટેક્સના કારણે દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button