અમદાવાદના થલતેજ ગામમાં જોગણી માતાની પૌરાણિક રથયાત્રા યોજાઈ હતી. દર વર્ષે વરસાદની સીઝન પૂર્ણ થતાં રથયાત્રા યોજતી હોય છે. વરસાદ બાદ રોગચાળો ના ફેલાય તેવી માન્યતા જોડાયેલી હોવાથી રથયાત્રા યોજાય છે. આજના દિવસે થલતેજ ગામમાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવવાની પરંપરા છે.
Source link