બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલીમાં વધારો થયો છે. શિલ્પાના પતિ રાજકુંદ્રાના ઘર અને ઓફિસમાં ઇડીએ રેડ પાડી છે. નિર્માતા રાજ કુન્દ્રાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે અને EDએ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યાથી સાંતાક્રુઝમાં શિલ્પા શેટ્ટીના ઘરે તપાસ કરી રહ્યા છે. રાજ કુન્દ્રાની અગાઉ પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
Source link