આજે સવારે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સૈફના ઘરે કામ કરતા ત્રણ કર્મચારીઓની અટકાયત કરી લીછી છે. સુરક્ષા ગાર્ડ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘણા કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
આજે લગભગ 2-3 વાગ્યાની આસપાસ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. એક અજાણ્યા શખ્સ દ્રારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને હાલ તો સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સૈફના ઘરે કામ કરતા ત્રણ કર્મચારીઓની અટકાયત કરી લીછી છે. સુરક્ષા ગાર્ડ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘણા કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
Source link