કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તોફોની તેજી જોવા મળી રહી છે. ગઇકાલે મોટો ઘટાડો નોંધાયા બાદ આજે શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બપોરે 3.30 કલાકે માર્કેટ બંધ થવાની સ્થિતિ જોઇએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 702 પોઇન્ટ વધીને 79,746 અંક પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 216 પોઇન્ટના વધારા સાથે 24,131 પર બંધ થયો હતો.
Source link