BUSINESS

Share Market Closing: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1235 પોઇન્ટ તૂટ્યો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ 78 નિયમોમાં ફેરફાર કર્યો છે. સાથે જ વિવિધ વૈશ્વિક દ્રષ્ટિએ પણ ઘણા મહત્વના નિર્ણયો લીધા છે જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 1071 પોઇન્ટના ઘટાડા સાથે  76,001 અંક પર બંધ થયુ જ્યારે નિફ્ટી 291 પોઇન્ટના ઘટાડા સાથે 23,053 અંક પર બંધ થયો.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button